Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 43

2021-11-12 05:52:35
સૂક્ષ્મતત્વોની પૂર્તિ માટે શું કરવું?
છાણિયા કે દેશી ખાતરોમાં આ સૂક્ષ્મ તત્વો વતા ઓછા પ્રમાણમાં હોય છે. દેશી ખાતર અથવા તેની અવેજીમાં એરંડીનો ખોળ વાપરવો જોઈએ. ખેત આડ પેદાશ ખાસ કરીને કપાસની સાંઠી કે ઘઉંના ભાઠા બાળી નાખવાના બદલે રોટાવેટરનો ઉપયોગ કરી જમીનમાં ભેળવી દેવાથી જમીનમાંથી ઉપાડ થયેલ તત્વો પાછા જમીનમાં ઉમેરાય છે. આ ઉપરાંત કપાસની સાંઠીના શેડર દ્વારા નાના નાના ટુકડા કરી તથા અન્ય કૃષિ અવશેષોનો વૈજ્ઞાનિક રીતે કમ્પોસ્ટ બનાવી ઉપયોગ કરવો જોઈએ. તેમજ મુખ્ય તત્વો માટે યુરીયા, ડીએપી કે પોટાશ ખાતરો સાથે જુદા જુદા તત્વો માટે માઈક્રોન્યુટ્રીઅન્ટના ચાર ગ્રેડ બજારમાં સૂક્ષ્મ તત્વો મળે છે. દાખલા તરીકે લોહ તત્વ માટે ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી, જસત માટે ઝીંક સલ્ફેટ પણ જે તે પાકમાં ભલામણ મુજબ વાપરી શકાય.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/LXtHVqmo
593 views02:52
Open / Comment
2021-11-12 04:52:35
પ્લાસ્ટિકનો ઉપયોગ આખા વિશ્વમાં ઘટી રહ્યો છે અમુક પ્લાસ્ટિક ઉપર વાપરવાની મંજુરી પણ નથી આપણા શાકભાજી-ફળો-અનાજ પણ હવે ના સમયમાં ઉપભોક્તાને ખાસ પ્રકારના પેકિંગમાં મળશે કારણ કે યુગ બદલી રહ્યો છે ડાયરેક્ટ માર્કેટિંગ કરતા ખેડૂતોએ પેકિંગ આકર્ષક બનાવવા પડશે કારણ કે કોઈ પણ વસ્તુના વેચાણમાં પેકિંગની આકર્ષકતાનું ખુબ મહત્વ છે અને એ પણ કાગળ માંથી બનેલું.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/8Rs5Pary
600 views01:52
Open / Comment
2021-11-11 18:52:36
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/tr1yoQse
669 views15:52
Open / Comment