Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 38

2021-11-22 04:52:35
બીજનું અંકુરણ વધે, બીજની આંતરિક શક્તિ વધે, બીજને ઉગતા સાથે જ તેના મૂળને વધુ સ્ટ્રોંગ કરે તેવું કરવું હોય તો શું કરવું? વૈજ્ઞાનિકોએ બીજને વધુ બળ મળે તે માટે નવી ટેકનોલોજી લાવ્યા છે. અમેરિકાની સાઈટોઝાઈમ વર્ડેશિયન નામની કંપની એ બીજને પટ આપવાની નવી ટેકનોલજીનો આવિષ્કાર કર્યો છે. જેને પ્રોલીન ટેકનોલોજી કહે છે તેને બઝારમાં ટેક ઓફ એસ.ટી કહે છે. ૧ કિલો નાના બીજ માટે ફક્ત ૨ મિલીના પટ આપવાથી બીજમાં વિશેષ લાભ મળે છે વધુ વિગત તથા માહિતી માટે વિગતે જાણવા ફોન કરો .૭૪૦૫૬૫૧૨૬૦

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/7NcE3Lrr
546 views01:52
Open / Comment
2021-11-21 17:52:38
ઘઉંમાં રોગ નિયંત્રણ : ઘઉંના પાકમાં સંકલિત રોગ નિયંત્રણ......

વધુ વાંચો:https://tny.app/IOyRPJSf
244 views14:52
Open / Comment
2021-11-21 07:52:35
લીલ આલ્ગી - સી વીડ નાઈટ્રોજન સ્થિર કરનારા - અસહ જીવી - બ્લ્યુગ્રીન આલ્ગી ફૂગ - ફોસ્ફેટ દ્રવ્ય કરનારા - સહજીવી - મઈકોરાઈઝા - એસ્પરજીલસ

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/EekHOZp6
519 views04:52
Open / Comment
2021-11-21 05:52:36
બોર્ડોપેસ્ટબનાવવાની રીતઃ- બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦ લિટર પાણીની જરૂર પડે. આ પ્રમાણ મુજબ જેટલો જથ્થો જોઈએ તેટલો જ ગણીને બનાવી શકાય. ઉપર જણાવેલ રીત મુજબ બનાવવું. આ દ્રાવણમાં પણ ચપ્પુ બોળતા કાટ લાગે છે કે નહીં તે જોવું. જો કાટ લાગે તો બીજો ચુનો ઓગાળી તેમાં ઉમેરવો. ઉપર પ્રમાણે બનાવેલી બોર્ડો પેસ્ટને ઝાડના કાપેલા થડ કે ડાળીઓ ઉપર બ્રશની મદદથી લગાડી શકાય. બોર્ડો મિશ્રણ કે બોર્ડો પેસ્ટ બનાવ્યા પછી લાંબા સમય સુધી રાખી મુકવા નહીં.
સામાન્યસુચનોઃ-
૧. મોરથુથુનું દ્રાવણ બનાવવા માટે ધાતુના વાસણો વાપરવા નહીં.
૨. ચાલુ વરસાદમાં બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો નહીં.
૩. ખૂબ જ ગરમીમાં બોર્કો મિશ્રણનો ઉપયોગ કરવો નહીં.
૪. બોર્ડો મિશ્રણને બીજી ખેત પેદાશો સાથે મિશ્રકરીને વાપરવું નહીં.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/Xn6wQKJG
517 views02:52
Open / Comment
2021-11-21 04:52:35
ખેતીમાં નવી નવી ટેકનોલોજી અને નવા ઉપકરણો આવી રહ્યા છે ત્યારે બીજથી શરુ કરી ઉત્પાદન અને પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીનો વ્યાપ વધતો રહ્યો છે. આજે મારે તમને બીજની વાત કરવી છે બીજ એ મહત્વનું ખેતી ઇનપુટસ છે બીજની પાછળ થતો ખર્ચ બીજા બધા ઇનપુટસ કરતા ઓછો હોવા છતાં ઘણા ખેડૂતો બીજની પસંદગી વખતે સસ્તું ખરીદીને પસ્તાય છે. બીજમાં બાર્ગેન નહિ પણ બીજ માંથી પેદા થનાર પાકની ગુણવત્તા અને ક્વોલીટી વિષે જાણીને બીજ ખરીદવું જોઈએ તેવું પ્રગતિશીલ ખેડૂતોનું કહેવું છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/eL1ViZ8E
50 views01:52
Open / Comment
2021-11-20 10:52:35
નાઈટ્રોજન સ્થિર કરનાર બેક્ટેરિયા સહજીવી - રાઈઝોબીયમ અસહજીવી - એઝેટોબેકટર ફોસ્ટેફ દ્રાવ્ય કરનાર બેક્ટેરિયા અસહજીવી - બેસિલસ સ્યુડોમોનસ

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/1UZ4TpW2
217 views07:52
Open / Comment
2021-11-20 09:52:35
ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લો
આજે જ તમારું સ્લોગન અને ઉભા પાકમાં પાડેલો તમારો સુંદર ફોટો - મેસેન્જર માં તમારા નામ સાથે અપલોડ કરો.
જો તમારું સ્લોગન પસંદગી પામશે તો તમારા નામનું/ફોટા સાથેનું તમારું પોસ્ટર - કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ પર અપલોડ થશે.
તમારું સ્લોગન બીજા ખેડૂત મિત્રોને પ્રોત્સાહન, પ્રેરણા સભર હોવું જોઈએ કારણ આપણી ખેતી માટે આપણને ગૌરવ છે, ખેતી મારું સ્વાભિમાન.

#ખેતી_મારું_સ્વાભિમાન #કૃષિવિજ્ઞાન

અમારી સોસીયલ મીડિયા સાથે જોડાવ

ટલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan......

વધુ વાંચો:https://tny.app/ls6tyIQD
267 views06:52
Open / Comment
2021-11-20 07:52:34
બાયો ફર્ટિલાઇઝર ઉપયોગ :
આપણી જમીન સજીવ છે અને તેમાં કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે. આમાંના ઘણાં જીવાણુઓ છોડના વિકાસ માટે ઉપયોગી છે. આવા જીવાણુઓ હવામાં રહેલા મુક્ત નાઈટ્રોજનને સ્થિર કરી ઊભા પાકને લભ્ય બનાવે છે એટલું જ નહિ, પરંતુ પાછળ બીજા પાકને પણ તેનો લાભ થાય છે. જ્યારે કેટલાક જીવાણુઓ વનસ્પતિજન્ય કચરાને ઝડપથી કોહવડાવવાની અદભુત ક્ષમતા ઘરાવે છે, આજે જ્યારે રાસાયણિક ખાતરો મોંઘા ભાવે ખરીદવા પડે છે ત્યારે ખેતીમાં ઉપયોગી જીવાણુઓ . ધરાવતા બાયોર્ફ્ટીલાઈઝર્સનો ઉપયોગ ખેડૂતો માટે એક વરદાન સાબિત થઈ શકે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/0LZ8ybrf
312 views04:52
Open / Comment
2021-11-20 05:52:34
ઝીંકની પૂરતી
સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. - જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું . આવી જ રીતે લોહની ઉણપવાળી જમીનમાં પ્રતિ હેક્ટર દર ત્રણ વર્ષે એકવાર ૫૦ કિલો અથવા દર વર્ષે ૧૫ થી ૧૭ કિલો ફેરસ સલ્ફેટ (હિરાકસી) આપવું

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/dmxFYPoM
363 views02:52
Open / Comment
2021-11-20 04:52:34
બટેટા ઉગાડતા ખેડૂતો હવે બટેટાના વધુ ઉત્પાદન લેવા માટે પોલી સલ્ફેટ ખાતર નો પ્રયોગ કરે છે. પોલીસલ્ફેટ ખાતરમાં સલ્ફર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે જે બટેટાના પાક માટે ખુબ જરૂરી છે. વધુ વિગત માટે તમે મિસ કોલ કરો ૮૮૦૬૧૮૫૧૯૫ તમને કોઈ પણ પાક માટે ક્યાં ખાતર નાખવા તેની વાત જાણવા મળશે. કૃષિ નિષ્ણાંત નું માર્ગદર્શન મેળવો , કરો ફોન

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/7rWaz0xW
88 views01:52
Open / Comment