Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 41

2021-11-16 04:52:36
માલ અને પુરવઠોના આધારે માર્કેટમાં ભાવની ચડઉતર થતી હોય છે. જુઓ ને ડુંગળીના ભાવ દિલ્હીમાં ૨૦ ઓક્ટોબરે ૪૪ રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈ માં ૪૫ હતો ભાવ જાળવી રાખવા માટે અને ખરીદનારના મોંઘુ ન પડે તે માટે ૧.૧૧ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક સરકાર દ્વારા રીલીઝ કરીને ઉપભોક્તાને રાહત આપી છે જે માલ સમગ્ર દેશમાં પહોંચી ગયો છે તેવા સમાચાર છે. ડુંગળી ઉગાડતા ખેડૂતો માટે આ દિવસોમાં નીચા ભાવ રહ્યા છે કટકે કટકે વેચીને બાઝારની વધ ઘટનો લાભ લેવા સ્ટોરેજ વિષે વિચારવું પડશે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/fY33DfJ6
700 views01:52
Open / Comment
2021-11-15 17:52:37
મનની વાત : રાશી કપાસ -૭૯૭ આ વર્ષની સફળ જાત......

વધુ વાંચો:https://tny.app/Udf6iqDO
726 views14:52
Open / Comment
2021-11-15 10:52:35
ટ્રાઈકોગ્રામા ભમરી :
જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે મળે છે સામાન્ય રીતે રોમપક્ષ શ્રેણી (ફૂદા અને પતંગીયા) જેમ કે લીલી ઈયળ, ગુલાબી ઈયળ, ઘોડિયા ઈયળ, લશ્કરી ઈયળ અને ગાભમારાની ઈયળના ઈંડામાં આ પરજીવી ભમરી પોતાનું ઈંડું મૂકે છે. પરિણામે જીવાતના ઇંડામાંથી બદલે આ પરજીવી ભમરી બહાર આવે છે.પરિણામે જે તે પાકમાં જીવાતની ગતિવિધિ જાણીને જીવાતના ઈંડા જોવા મળે ત્યારે તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે

#કૃષિ_કોલમ #જીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/JdJHT6ZL
777 views07:52
Open / Comment
2021-11-14 17:52:35
બીજ મંત્ર : અમુક નિર્જીવ વસ્તુઓમાં પણ જીવન હોય છે........

વધુ વાંચો:https://tny.app/KO0yQuTU
241 views14:52
Open / Comment
2021-11-14 07:52:35
ટેકેનીડ ફ્લાય :
આ માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ, જાપાનીઝ બીટલ. આ માખીનું પુખ્ત કીટક દેખાવે ઘરમાખી જેવું રાખોડી કે કથ્થઈ રંગનું, આશરે એક ઈંચ લાંબુ અને વાળવાળું હોય છે. પૂર્ણ જીવનચક્ર જીવતી આ માખી મોટેભાગે સીધે સીધા યજમાન કીટકના શરીર પર -માથાની પાછળના ભાગે ઈંડા મૂકે છે. જ્યારે ઈંડા સેવાય ત્યારે તેની ઈયળ યજમાન કીટકના શરીરમાં પ્રવેશી અંદરના ભાગને કોરી ખાય વિકાસ પામે છે. તેની એક વર્ષમાં ઘણી પેઢીઓ જોવા મળે છે. ટેકેનીડ ફ્લાય ખૂબ જ ઉપયોગી અને અસરકારક પરજીવી છે. પરંતુ. તેને વ્યાપારી ધોરણે ઉછેરી શકાતું નથી, પરંત ખેતરમાં જોવા મળે તો તેની જાળવણી કરવાથી જે તે જીવાતનું નિયંત્રણ કરી શકાય.

#કૃષિ_કોલમ #જીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/S2dTMLMV
481 views04:52
Open / Comment
2021-11-14 06:52:36
સમજવું પડશે વિજ્ઞાન -
વાંચવું પડશે વિજ્ઞાન -
તો ખેતી બનશે માલામાલ -
વાંચો કૃષિ વિજ્ઞાન

કૃષિ વિજ્ઞાન દરરોજ તમારા મોબાઈલમાં વાંચવા અમારી સાથે જોડાવ
ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/gc1r4z4K
422 views03:52
Open / Comment
2021-11-14 05:52:36
બોર્ડો મિશ્રણ બનાવવાની રીતઃ- જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦૦ લિટર પાણી જોઈએ.
૧ કિલોગ્રામ મોરથુથુ લો, પ્લાસ્ટીકની ડોલમાં ૫૦ લિટર પાણી લઈ મોરથુથુને તેમાં ઓગાળો. ઠંડા પાણીમાં મોરથુથુ ધીમે ઓગળે છે. આથી સહેજ ગરમ પાણી વાપરવું. મોરથુથુ ઓગાળવા ધાતુના વાસણ વાપરવા નહીં. ત્યારબાદ ૧ કિલોગ્રામ ચુનો લો, પ્લાસ્ટીકની બીજી ડોલમાં ચુનો નાખીને ૫૦ લિટર પાણી ધીમે ધીમે નાખો અને દ્રાવણ લાકડી વડે હલાવતા રહો. ચુનાના દ્રાવણને ત્યારબાદ ગાળી લેવું. હવે પ્લાસ્ટીકની ત્રીજી ડોલમાં મોરથુથુ તથા ચુનાના દ્રાવણને એકી સાથે રેડો અને લાકડી વડે બરાબર હલાવતા રહો. જેથી મિશ્રણ બરાબર થઈ જાય. મિશ્રણ બની ગયા બાદ તેને ગાળી તેવું.
ઉપર મુજબ બનાવેલા બોર્ડો મિશ્રણમાં લોખંડન......

વધુ વાંચો:https://tny.app/WiJVaMfQ
426 views02:52
Open / Comment
2021-11-14 04:52:35
લ્યો દવા છાંટવી હવે સાવ સહેલી થઇ જશે. વાત જાણે એમ છે કે સરદાર વલ્લભ પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સીટી એ મજુરોની અછત સામે ખેડૂતોને મદદ મળી રહે તેના માટે ૬ લાખના ખર્ચે ૧૦ લીટરની ટેંક ધરાવતું દવા છાંટવાનું દ્રોણ એક કંપની સાથે સહયોગ થી વસાવ્યું છે અને મેરઠના ખેડૂતો ને ભાડેથી ડ્રોન દ્વારા દવા છાંટી આપવામાં આવે છે દવા ખેડૂતે આપવાની હોય છે એક એકરમાં ફક્ત ૭૦૦ મિલી દવાની જરૂર પડે છે તેનો પણ ફાયદો થાય છે

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/JunkzU4z
465 views01:52
Open / Comment
2021-11-13 17:52:35
કંપની ન્યુઝ : રવિ સીઝનની તૈયારીઓ શરુ.......

વધુ વાંચો:https://tny.app/ljHuDtDB
535 views14:52
Open / Comment
2021-11-13 09:52:36
ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લો
આજે જ તમારું સ્લોગન અને ઉભા પાકમાં પાડેલો તમારો સુંદર ફોટો - મેસેન્જર માં તમારા નામ સાથે અપલોડ કરો.
જો તમારું સ્લોગન પસંદગી પામશે તો તમારા નામનું/ફોટા સાથેનું તમારું પોસ્ટર - કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ પર અપલોડ થશે.
તમારું સ્લોગન બીજા ખેડૂત મિત્રોને પ્રોત્સાહન, પ્રેરણા સભર હોવું જોઈએ કારણ આપણી ખેતી માટે આપણને ગૌરવ છે, ખેતી મારું સ્વાભિમાન.

#ખેતી_મારું_સ્વાભિમાન #કૃષિવિજ્ઞાન

અમારી સોસીયલ મીડિયા સાથે જોડાવ

ટલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan......

વધુ વાંચો:https://tny.app/GVWVfFxp
622 views06:52
Open / Comment