🔥 Burn Fat Fast. Discover How! 💪

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0

The latest Messages 40

2021-11-17 17:52:36
કઠોળ પાક : ચણાની વૈજ્ઞાનિક ખેતી.......

વધુ વાંચો:https://tny.app/1NVDWR3N
607 views14:52
Open / Comment
2021-11-17 10:52:35
પાક ફેરબદલી :
આધુનિક ખેતીમાં સાતત્યપૂર્ણ ઉત્પાદન મેળવવા માટે અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પાકની ફેરબદલી મહત્ત્વનો ફાળો આપી શકે છે. ઘાન્ય વર્ગના પાકોની સાથે કઠોળ વર્ગના પાકોની ફેરબદલી કરવાથી જમીનની ફળટ્ટુપતા વધે છે. કઠોળ વર્ગના પાક સહજીવી રીતે હવાનો નાઈટ્રોજન લઈ શકે છે જેથી તેના પછી લેવામાં આવેલા પાકને અથવા તો મિશ્ર પાકને તેનો ફાયદો મળે છે. કેટલાક ક્ઠોળ વગના પાકો જમીનનું ધોવાણ અટકાવે છે તથા તેના પાન, મૂળ, થડ જેવા પાકના અવશેષો જમીનમાં ઉમેરાવાથી સેન્દ્રિય પદાર્થની વૃદ્ધિ કરે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/j5enRJUI
682 views07:52
Open / Comment
2021-11-17 07:52:36
જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર કરવા માટે આપણે જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને છોડના મૂળનો વિકાસ સારો થાય અને સાથે સાથે અમુક પોષક્તત્ત્વોનું પણ લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થવાથી જમીનની ફળકઠ્ઠુપતામાં વધારો થાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/kBrKpCve
636 views04:52
Open / Comment
2021-11-17 06:52:35
પાકસૌરક્ષણ માટે જોઈએ નવી દવાની માહિતી તે માટે વાંચતા રહો કૃષિ વિજ્ઞાન માસિક - પ્રગતિશીલ ખેડૂત ની પસંદ

કૃષિ વિજ્ઞાન દરરોજ તમારા મોબાઈલમાં વાંચવા અમારી સાથે જોડાવ
ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/6czRwbRL
628 views03:52
Open / Comment
2021-11-17 05:52:35
કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ?
કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? આખા કઠોળ, ભરડીને, દાળ બનાવીને, દળીને, ફણગાવીને, ભુંજીને, શેકીને, તળીને આમ વિવિધ રીતે કઠોળને આહારમાં લઈ શકાય છે. અઠવાડિયામાં એંક વખત કઠોળને ફણગાવીને ખાવા જેથી વિટામીન “સી'' આપણને મળી રહે. ફણગાવેલ કઠોળમાંથી બનતી વિવિધ વાનગી ફણગાવેલા કઠોળની વાનગી બનાવો

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/GaCY4i5D
613 views02:52
Open / Comment
2021-11-17 04:52:36
પહેલા વર્ષોમાં આપણે સાંભળ્યું હતું કે આહારની શોધ માટે દરિયા ઉપર નિર્ભર રહેવું પડતું. માછલી, શેવાળ જળચર પ્રાણીઓ દ્વારા મનુષ્યો જીવતા હતા પછી ખેતી શરુ થઇ પરંતુ ફરી નવા યુગમાં દરિયો આપણી મદદે આવ્યો છે તેમાં થતી શેવાલ એટલે કે સીવીડનો ઉપયોગ માનવ તંદુરસ્તી માટે શરુ થયો છે આજે વિશ્વાના કેટલાય દેશોમાં સીવીડની ખેતી થાય છે

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/Z1M6XjZg
651 views01:52
Open / Comment
2021-11-16 17:52:37
મરચીમાં જીવાત : મોલો......

વધુ વાંચો:https://tny.app/FrSATTvO
690 views14:52
Open / Comment
2021-11-16 07:52:36
જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે . અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો આપણે સેન્દ્રિય કે રાસાયણિક ખાતરોના સ્વરૂપમાં પાકની જરૂરિયાત મુજબ દર વર્ષે કરી શકીએ અને તે સાથે જમીનની ફ્ળદ્રુપતાની પણ જાળવણી કરી શકાય.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/ItBZtXTW
759 views04:52
Open / Comment
2021-11-16 06:52:35
પાક સાથે નિંદામણ ની હરીફાઈ થશે દૂર
જો કરશો સમયસર પ્રયાશ -

વાંચો ને વંચાવો કૃષિ વિજ્ઞાન

કૃષિ વિજ્ઞાન દરરોજ તમારા મોબાઈલમાં વાંચવા અમારી સાથે જોડાવ
ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/M68dDkwY
692 views03:52
Open / Comment
2021-11-16 05:52:37
ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ
ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધી નર-માદા એકેય નથી જંપતા કે નથી કકળાટ કરતા બંધ થતાં. માળો હોય જમીન પર, એટલે કૂતરાં - બિલાડાં, શિયાળવા, શિકારી પક્ષીઓ અને સાપ ઘો જેવા સરિસૃપોનો પૂરો ભય ! પણ નર અને માદા બન્ને એવા સજાગ ને સાવચેત કે દુશ્મન કોઈ માળાથી હજુ ૧૦૦-૧૫૦ ફૂટ દૂર હોય ત્યાં સાવચેત થઈ જાય. એનો જીવ ચોટ્યો હોય માળા માહ્યલાં ઈંડામાં જ પણ પોતે માળાથી દૂર જઈ એવી રીતની ઉઠબેસ કરે જેથી શિકારીને લાગે કે ““ત્યાંજ માળો હશે'”' ! એમ આવનારને ભૂલાવામાં નાખી દે. એમાંય માળાના ૧૦૦-૧૫૦ ફૂટના પરિઘમાં જો કોઈ આવી જાય તો ઉલળી ઉલળી ડાય લગાવી ચાંચો મારવાનો રીતસરનો હુમલો જ આદરી દે.

#કૃષિ_કોલમ #પશુપક્ષી#ટીટોડી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/Tj3mjyNv
669 views02:52
Open / Comment