Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0

The latest Messages 42

2021-11-13 08:52:34
બ્રેકોનીડ ભમરી :
બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા 'માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા દેખતે કીટકના ઇંડાને મળતાં આવે છે પરતુ રેશમી હોય છે. તે વિભિન્ન પ્રકારના કોટકોનું પરજીવીકરણ કરે છે. કેટલીક પ્રજાતિ કોટકના અંદરના ભાગે હુમલો કરે છે. જ્યારે કેટલીક પ્રજાતિ બહારથી પોષણ મેળવે છે. આ ભમરીની જુદી જુદી પ્રજાતિઓ કીટકના ઈંડ, ઈયળ, કોશેટા અને પુખ્ત અવસ્થાનું પરજીવીકરણ કરે છે. બ્રેકોનીડ ભમરી જીવાતની ઈયળ અવસ્થાએ હુમલો કરે અને ઈયળનાં શરીરમાં ઈંડા મૂકે છે. ઇંડામાંથી નીકળતી ઈયળ જીવાતની ઈયળના શરીરને અંદરથી કોરી ખાઈ વિકાસ પામે છે. આખરે તે ઈયળની ચામડી કોયી બહાર આવી તેની ખાસિયત મુજબ કોશેટા બનાવે છે જેમાંથી પુખ્ત ભમરી નીકળે છે.

#કૃષિ_કોલમ #જીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http......

વધુ વાંચો:https://tny.app/4FjABnJp
526 views05:52
Open / Comment
2021-11-13 07:52:34
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/InWeNWJY
497 views04:52
Open / Comment
2021-11-13 06:52:35
ફાર્મ ટુ ફોર્ક એટલે કે ખેતી નો યુગ રહેશે બરકરાર - સમજો ખેતી નું વિજ્ઞાન - વાંચો કૃષિ વિજ્ઞાન

કૃષિ વિજ્ઞાન દરરોજ તમારા મોબાઈલમાં વાંચવા અમારી સાથે જોડાવ
ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/O3IcjQfj
511 views03:52
Open / Comment
2021-11-13 05:52:34
ફણગાવેલ મગનો ચાટ
બહેનો માટે : ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે.
રીતઃ
પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ મિનિટ માટે સાંતળો. બટાટાના કટકા અને મીઠુ નાખી ગેસ ઉપરથી ઉતારી લો. લીંબુનો રસ નાખી તેના પર લીલા ધાણા અને ટામેટા ભભરાવી શણગારો. પિરસો

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PpQ9hwOz
525 views02:52
Open / Comment
2021-11-13 04:52:35
વિદેશ હોય કે આપણા રેસ્ટોરન્ટ બધા પોતાના ફાસ્ટ ફૂડ આઈટમમાં ભલામણ કરતા ૫૦% મીઠું વધારે વાપરે છે ત્યારે અમેરિકાએ એફડીઆઈની ગાઈડલાઈન બહાર પાડી છે કે આખા અમેરિકામાં ૩૪૦૦ મીલીગ્રામ/પ્રતિ દિવસ ઇન્ટેક છે તે ૧૨% ઘટાડી ૩૦૦૦ મીલીગ્રામ કરવું અને ગાઈડલાઈન પ્રમાણે ૨૩૦૦ મીલીગ્રામ સુધી પહોચવું ત્યાં તો બધા રેસ્ટોરન્ટ આ નિયમને જરૂર પાળશે કારણ કે એવું ના કરે તો દુકાન બંધ કરવાનો વારો આવે પણ આપણે ત્યાં આપણેજ સમજવું પડશે. ગાંધીજી પણ લવણ વગરનો ખોરાક લેવાનું કહેતા આપણે બધાએ અમુક દિવસ લવણ ઉપવાસ કરવો જોઈએ .

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/eFaVvckh
560 views01:52
Open / Comment
2021-11-12 17:52:34
કૃષિ ટેકનોલોજી......

વધુ વાંચો:https://tny.app/hLTLoTyr
614 views14:52
Open / Comment
2021-11-12 10:52:35
ગોનીયોઝસ સ્પી.
ગોનીયોઝસ સ્પી. ઈયળનું બાહ્ય પરજીવી છે. પરંતુ કોઈક વાર કોલીયોપ્ટેરા અને લેપીડોપ્ટેરા શ્રેણીના કોટકોના કોશેટાનું પરજીવીકરણ કરે છે. તે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ, લીલી ઈયળનું પરજીવીકરણ કરે છે. માદા યજમાન કીટકની ઈયળને શોધી તેને કાયમી કે કામચલાઉ ધોરણે લકવાગ્રસ્ત કરે છે. તેની ઈયળ જૂથમાં જોવા મળે છે. માદ નાની પાંખો વગરની, સ્પર્શકો ૧૨ અને લંબાયેલા માથાવાળા હોય છે.

#કૃષિ_કોલમ #જીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PV2DRSYN
675 views07:52
Open / Comment
2021-11-12 08:52:34
સૂક્ષ્મતત્વોની પૂર્તિ માટે શું કરવું? છાણિયા કે દેશી ખાતરોમાં આ સૂક્ષ્મ તત્વો વતા ઓછા પ્રમાણમાં હોય છે. દેશી ખાતર અથવા તેની અવેજીમાં એરંડીનો ખોળ વાપરવો જોઈએ. ખેત આડ પેદાશ ખાસ કરીને કપાસની સાંઠી કે ઘઉંના ભાઠા બાળી નાખવાના બદલે રોટાવેટરનો ઉપયોગ કરી જમીનમાં ભેળવી દેવાથી જમીનમાંથી ઉપાડ થયેલ તત્વો પાછા જમીનમાં ઉમેરાય છે. આ ઉપરાંત કપાસની સાંઠીના શેડર દ્વારા નાના નાના ટુકડા કરી તથા અન્ય કૃષિ અવશેષોનો વૈજ્ઞાનિક રીતે કમ્પોસ્ટ બનાવી ઉપયોગ કરવો જોઈએ. તેમજ મુખ્ય તત્વો માટે યુરીયા, ડીએપી કે પોટાશ ખાતરો સાથે જુદા જુદા તત્વો માટે માઈક્રોન્યુટ્રીઅન્ટના ચાર ગ્રેડ બજારમાં સૂક્ષ્મ તત્વો મળે છે. દાખલા તરીકે લોહ તત્વ માટે ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી, જસત માટે ઝીંક સલ્ફેટ પણ જે તે પાકમાં ભલામણ મુજબ વાપરી શકાય.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/puZfoZMX
662 views05:52
Open / Comment
2021-11-12 07:52:36
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/6eJsDioB
588 views04:52
Open / Comment
2021-11-12 06:52:34
આજની ખેતી એટલે વિજ્ઞાન ને સાથે રાખી ને કરવી પડે - જોઈએ માહિતી તો વાંચો કૃષિ વિજ્ઞાન

કૃષિ વિજ્ઞાન દરરોજ તમારા મોબાઈલમાં વાંચવા અમારી સાથે જોડાવ
ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/7mBwyL1K
594 views03:52
Open / Comment