Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 34

2021-12-06 10:52:35
......

વધુ વાંચો:https://tny.app/eJY6pr85
778 views07:52
Open / Comment
2021-12-05 07:52:36
આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત......

વધુ વાંચો:https://tny.app/RKR2H2um
772 views04:52
Open / Comment
2021-12-05 04:52:36
કીડની આકારના કૃમિ:

આ કૃમિ મૂળ ઉપર ગાંઠો બનાવતા નથી પણ અડધા અંદર અને અડધા મૂળની બહાર રહી મૂળમાંથી ચૂસિકાની મદદથી જડ રસ ચૂસે છે. કૃમિની અસરથી છોડ ઠીંગણો રહે છે અને તેની વૃદ્ધિ અટકી જાય છે. મૂળ કાળા પડી જાય છે. મૂળનો જથ્થો તદુરસ્ત છોડના મૂળના જથ્થા કરતાં ઘણો ઓછો થઈ જાય છે

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/fs20OSVv
779 views01:52
Open / Comment
2021-12-04 09:52:36
ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લો
આજે જ તમારું સ્લોગન અને ઉભા પાકમાં પાડેલો તમારો સુંદર ફોટો - મેસેન્જર માં તમારા નામ સાથે અપલોડ કરો.
જો તમારું સ્લોગન પસંદગી પામશે તો તમારા નામનું/ફોટા સાથેનું તમારું પોસ્ટર - કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ પર અપલોડ થશે.
તમારું સ્લોગન બીજા ખેડૂત મિત્રોને પ્રોત્સાહન, પ્રેરણા સભર હોવું જોઈએ કારણ આપણી ખેતી માટે આપણને ગૌરવ છે, ખેતી મારું સ્વાભિમાન.

#ખેતી_મારું_સ્વાભિમાન #કૃષિવિજ્ઞાન

અમારી સોસીયલ મીડિયા સાથે જોડાવ

ટલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan......

વધુ વાંચો:https://tny.app/aVfFfBrt
796 views06:52
Open / Comment
2021-12-04 04:52:35
ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે જરૂરિયાત શું ?
ઓઈસ્ટર મશરૂમ ઉગાડવા માટે ઘાસ/પરાળ (ડાંગર, ઘઉં, મગ, અડદ, સોયબીન, કાગળ વગેરે), બિયારણ, ફોમાલીન (૩૭ ટકા), કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા., પ્લાસ્ટિકની કોથળી (ર૦ માઈક્રોન, ૩૪ x ૫૦ સે.મી. માપની), લાકડાનાં કે વાસનાં ઘોડા, કાપવાનું સાધન (કાતર કે કટર), પાણી છાંટવા માટે પંપ કે ઝારો, થર્મોમીટર અને ભેજ માપક યંત્ર અને કંતાન, ખસની ટટ્ઠી અને રેતી વગેરે.
મશરૂમ ઉગાડવા માટે ૩૦ ફૂટ x ૧૫ ફૂટનાં માપનો ઓરડો બનાવવો કે જેમાં ૨૦૦૦ થી ૩૦૦૦ જેટલી કોથળીઓ રહી શકે. શેડ ઉપર ગરમી અવરોધક તરીકે ડાંગર કે ઘઉંનું પરાળ પાથરવું અને હવાની અવરજવર માટે દીવાલમાં સામસામે બારીઓ કે વેન્ટીલેશન રાખવા અને બારી આગળ કંતાન અથવા એક્ઝોસ્ટ ફેન મૂકવો

#કૃષિ_કોલમ #મશરૂમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/D37IlRLU
752 views01:52
Open / Comment
2021-12-03 04:52:36
સૂક્ષ્મ તત્વોના વપરાશમાં કાળજી

- જમીન ચકાસણીના અહેવાલના આધારે ફક્ત ઉણપવાળા જ સૂક્ષ્મ તત્વો વાપરવા.
- સૂક્ષ્મ તત્વોના દ્રાવણનો છંટકાવ પાકની વિકાસની અવસ્થાએ કરવો.
- સૂક્ષ્મ તત્વોના દ્રાવણનો છંટકાવ પાકને પિયત આપ્યા બાદ જ કરવો.
- સૂક્ષ્મ તત્વોના દ્રાવણનો છંટકાવ સવારના અથવા બપોર બાદ ઠંડા વાતાવરણમાં કરવો
. - એક કરતા વધારે ખાતરો મિશ્ર કરવા નહિ.
- ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી સાથે સાઈટ્રીક એસીડ (લીંબુના ફૂલ) અને ઝીંક સલ્ફેટ સાથે ચૂનાનુ દ્રાવણ ઉમેરીને જ છંટકાવ કરવો.
- ખાતરોના દ્રાવણનો છંટકાવ ઝીણા બિંદુ રૂપે બધા જ પાન પર ફેલાઈ, પરંતુ ટીપા થઈને જમીન પર ન ટપકે તે રીતે કરવો જરૂરી છે.
- અનુકૂળતા અને ખર્ચની બચત માટે ભલામણ મુજબ મિશ્ર કરી શકાતી હોય તેવી જંતુનાશક દવાઓ સાથે ખાતરનો છંટકાવકરી શકાય.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/puYO1idu
226 views01:52
Open / Comment
2021-12-02 05:52:35
ટીટોડી ના બચ્ચાં પણ પંહોચેલાં
બચડાં નાના હોય અને પડખામાં સાથે હરતા-ફરતાં ને ચણ ચણતાં એની મા શિખવતી હોય ત્યારે કોઈ કુતરું, બિલાડું, શિકારી પંખી કે આપણે માણસ સુધ્ધાંથી નજીક આવી જવાયતો ““સંતાઈ જાવ....સંતાઈ જાવ” જેવો ભાષા સંકેત આપવા માંડે. બચડાં માળાં હોય સાવ ફોદા, ફોદા જીણફૂડાં પણ એના માત પિતાનો સંકેત મળતાં જ ખેતરના ઢેફા, પાંહ, શેઢો, મોલાત ગમે તે હોય ત્યાં ને ત્યાં ને ત્યાં ધરતીસાથે એવા જડાઈ જઈ લપાઈ જાય કે માથે પગ આવી જાય તોય ખસે કે ઉકારો કરે તો ટીટોડીના બચ્ચાં કહેવા કેમ ? શિકારીની નજરેચડેજ નહીંને!

#કૃષિ_કોલમ #પશુપક્ષી#ટીટોડી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/9MmF29Yx
454 views02:52
Open / Comment
2021-12-02 04:52:36
છેલ્લે મોબાઈલ દ્વારા તમે આવી નવી નવી ખેતીને લગતી માહિતી સાથે જોડાવા ઈચ્છતા હો તો તમારે કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ લાઈક કરવું જોઈએ અથવા ગુગલમાં જઈને Krushivigyan.com લખીને વેબસાઈટ ઉપર ખેતીને લાગતું ખુબ જાણી શકો છો અને હા, જો ટેલીગ્રામ દ્વારા જોડાવું હોય તો કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલ જોઈન કરો.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/Py11HsUS
472 views01:52
Open / Comment
2021-12-01 05:52:35
કુદરતની કમાલ
પામનું વિશાળ પાંદડું હોય કે નાનું અમથુ લૂણીની ભાજીનું પાંદડુ. દરેક પાંદડાં એટલે કેમિકલ ફેકટરી અથવા તો કુડ પ્રોડક્શન યુનિટ. ખેતરમાં છોડ પર નજર નાખીને આ તમામ પ્રક્રિયાઓતો આપણે જોઈ શક્તા નથી પરંતુ પાંદડાંને સૂક્ષ્મ દષ્ટિથી નીરખીતો શકીએ. લીસ્સા, ચળક્તા, રૂંવાટીવાળા, ચીકણા, બરછટ પાંદડાંનો સ્પર્શ પણ આપણને રોમાંચિત કરી દે છે. પાંદડાં પર જામેલા ઝાકળબુંદો સવારે જઈને નજીકથી જોઈએ તો એમાં વિશાળ સૂર્યનું પ્રતિબીંબ દેખાશે. પૃથ્વી પરના અણુ જેવડું એકાદ પાંદડું આપણને સળગતા સૂર્યનું દર્શન એકાદ શીતળ ઝાકળ બુંદમાં કરાવીને ખરા અર્થમાં જીવન દર્શન કરાવે છે. એક પાંદડું આપણને વિજ્ઞાનનું દર્શન કરાવે છે સાથે-સાથે કુદરતનું દર્શન કરાવે છે. તમને નથી લાગતું કે એક પાદડાંની ટોચ પર સમગ્ર વિશ્વ નભી રહ્યું છે!

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/6FWl0p9W
297 views02:52
Open / Comment
2021-12-01 04:52:36
હિંગ, હળદર અને અજમાનો પાક સંરક્ષણમાં ઉપયોગ કરતા મોરજરના ખેડૂત શ્રી રજનીભાઈ ખીરસરિયા કહે છે કે ૨૦૦ ગ્રામ હિંગ, ૨૦૦ ગ્રામ હળદર, ૨૦૦ ગ્રામ અજમો આ બધું પાંચ લીટર પાણીમાં નાખી દ્રાવણ અડધું રહે ત્યાં સુધી ઉકાળી આ દ્વાવણ ૧૦૦ થી ૧૫૦ મિલી પંમ્પ માં નાખીને છંટકાવ કરવાથી ચુસીયા અને રીંગણની ડુંખની ઈયળ માટે સારું પરિણામ આપે છે તેવો તેનો અનુભવ છે. વધુ વિગત માટે ફોન કરો. ૯૮૨૫૨ ૦૮૫૫૧

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/ng2DG1yh
319 views01:52
Open / Comment