Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 12

2022-05-10 09:30:14
- આપણી બોલકી વાડીને સાંભળવાની અને જોવાની આપણી પાસે કુનેહ હોવી જોઈએ . આપણી જમીન આપણને પોકારી પોકારીને કહેતી હોય કે મને સેન્દ્રિય તત્વોની ભૂખ છે , મને સેન્દ્રિય તત્વો આપો પણ આપણે ન સેડવીએ સાંઠી કે કચરો અને ગાય ભેંસ તો હોય નહીં એટલે ઉથરેટી તો હોય નહીં એટલે ગળતીયું ખાતર તો ક્યાંથી હોય ? આપણા બાપ દાદા એ કેળવેલી પાડાના કાંધ જેવી જમીનને આપણે એકધારા પાક લઈને રસકસ ચૂસી લીધા હોય અને પુરવણી કરવાની વાત નહીં અને બસ આપણને એમ હોય કે મોરશીયું એટલે કે ડીએપી વાવી દે શું !

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/6zLPTpND
1.3K views06:30
Open / Comment
2022-05-10 07:30:13
મકાઇ : બીજનો કોહવારો અને ઉગતા છોડનો સૂકારો -

તંદુરસ્ત અને રોગમુકત બીજ જ વાવવાના ઉપયોગમાં લેવા.- ભલામણ કરેલ ખેતી પદ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો.- બીજને થાયરમ ૨ થી ૩ ગ્રામ ૧ કિલો બીજ દીઠ પ્રમાણે બીજ માવજત આપી ને બીજની વાવણી કરવી.- ટ્રાયકોડર્મા જૈવિક ફૂગનાશક ૬ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજ માવજત આપીને બીજની વાવણી કરવાથી અસરકારક નિયંત્રણ થાય છે

#corn #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/fAvTVyYG
951 views04:30
Open / Comment
2022-05-09 10:30:14
કૃષિ વિજ્ઞાન દ્વારા એપ્રિલ મહિનામાં કપાસ બીજ પસંદગી વિશેષાંક બહાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે

આજ ની કંપની : અજીત સીડ્સ લી.

વધુ માહિતી માટે ફોન કરો. 9909044812

https://krushivigyan.com/2022/05/06/ajeetseeds042022/......

વધુ વાંચો:https://tny.app/f2GBm2VN
1.3K views07:30
Open / Comment
2022-05-09 09:30:15
- આપણે ખેતી કરતા હોઈએ એટલે આપણી પ્રકાશ પાણી જમીન હવા સાથે સામુજ્ય સાધી એ ત્યારે આપણી ખેતીમાંથી બરકત રળી શકીએ છીએ આવતા વર્ષે ક્યાં પાકની ખેતી નફાકારક રહેશે તે આપણને ખબર નથી પરંતુ બીજ પસંદગી શ્રેષ્ઠ કરવી તે આપણા હાથમાં છે સોયાબીનની ખેતી કરવી હોય તો સોયાબીનની અવ્વલ નંબરની જાતો જેવી કે ઇગલ સોયાબીન E -81, ઇગલ એક્સસેલન્ટ સોયાબીન માંથી પસંદ કરાય અને ડુંગળીનું વાવેતર કરવું હોય તો લ્યુસિફર બેસ્ટ છે પરંતુ તમને થશે કે બે વર્ષથી લુસીફરની આયાત થતી નથી એટલે ભારતમાં ડુંગળીનું લ્યુસિફર નું બિયારણ મળતું નથી પરંતુ બેજો કંપની હવે સ્વતંત્ર રીતે ભારતમાં માર્કેટિંગ કરવાની છે ત્યારે આવતા વર્ષે એટલે કે આવતા ચોમાસામાં લ્યુસિફર એક ટન બિયારણની ઉપલબ્ધિ કંપની ગુજરાત માટે કરશે તેવા સમાચાર છે ત્યારે તમારે ઘેરા ગુલાબી રંગની પ્રખ્યાત લ્યુસિફર ડુંગરી કરવી હોય તો એક કિલો બીજ દીઠ ૫૦૦ રૂપિયાની ટોકન રકમ જમા કરાવી બુક કરાવી શકો છો વધુ વિગત માટે કંપનીના પ્રતિનિધિ ને ફોન કરો ૯૮૨૫૨૨૯૯૬૬

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.fac......

વધુ વાંચો:https://tny.app/VeSRrFHz
992 views06:30
Open / Comment
2022-05-08 09:30:14
- -Koppert દ્વારા પેગફિટ નામની એડહેશીવ ટેપનો આવિષ્કાર થયો છે જે બાગાયત પાકોના થડ ઉપર વીટાળવાથી કીડી, મોલો, મીલીબગ સામે રક્ષણ આપે છે. આ સાદી બઝારમાં મળતી એડહેશીવ ટેપ નથી તેતો- ઝાડને નુકશાન કરે છે એક ખાસ પ્રકારના ગુંદરજેવો પદાર્થ કે જે ઝાડને નુકશાન થાય નહિ તેવા પ્રકારનો પદાર્થ કે જે ડોલમાં પાવડર નાખી- હલાવવાથી રબર જેવા ગુણધર્મો ધરાવતો પદાર્થ બને છે જે ઝાડ ના થડ ફરતો વીંટાળી- શકાય છે અને તે 10 અઠવાડિયા સુધી અસરકારક રહે છે , આ લગાડ્યા પછી કીડી , મકોડા , મીલીબગ , તળ કીડી વગેરે થડના માધ્યમ થી ઝાડ ઉપર ચડીને પછી નુકશાન કરતા હતા તેનાથી છુટકારો મળશે . પાંચ લિટરના કેનમાંથી બનતો ગુંદર ૧ હેક્ટરમાં વાવેલા ઝાડ માટે પૂરતું છે ભારતમાં પણ એડહેસિવ ટેપ માટે કાર્ય અને સંશોધન થઈ રહ્યું છે ત્યારે ભારતની કંપની એ વિચારવાનું છે કે આ ટેપ છોડ ઝાડને નુકસાન ન કરે અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે પણ ઉપયોગી હોય. ચાલો ભારતમાં એડહેસિવ ટેપ બનાવતી કંપની ને પૂછીએ કે તમારી પાસે એવી કઈ-કઈ ટેપ છે કે જે અમારી ખેતીમાં લાભ કરે. ન્યુ ઇરા ટેપ 8380021272

#ખેતરનીવાત #કૃષિ_કોલમ......

વધુ વાંચો:https://tny.app/yxA2WCKT
1.4K views06:30
Open / Comment
2022-05-07 08:30:14
- આ મશીન લર્નિંગનો ઉપયોગ આપણી ખેતીમાં પણ મોટા પાયે થવાનો છે. ત્યારે આ મશીન લર્નિંગ શું છે તે આપણે જાણી લેવું પડે. ટૂંકમાં મશીન લર્નિંગ એટલે કમ્પ્યુટર પણ માણસની જેમ અલગોરિધમ આધારિત બધું શીખતું રહે, કમ્પ્યુટર પણ જે જુએ, જે સાંભળે તે બધા ડાટા સ્ટોર કરે અને પૃથ્થકરણ કરવાનું આવે તો એવું એટલું ઝડપી કે તેની પાસે રહેતા ડાટા માંથી ફટ દેતું- તે જવાબ આપી શકે ભલે તેની પાસે માણસ જેવી બુદ્ધિમતા નથી તો પણ તેને શીખવાડી શકાય છે.

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/y1Sx1mk0
1.1K viewsedited  05:30
Open / Comment
2022-05-07 07:30:13
બાજરી : કૂતુલ/ તળછારો


- રોગપ્રતિકારક જાતો પસંદગી કરવી.- વાવતાં પહેલાં એપ્રોન ૩૫ એસડી ૬ ગ્રામ/કિ.ગ્રા. અથવા મેટાલેક્ષીલ (રીડોમીલ એમ ઝેડ-૭૨) ૮ ગ્રામ/કિ.ગ્રા બીજ પ્રમાણે દવાનો પટ આપવો જેથી છોડને પ્રથમ ૨૫ દિવસ સુધી કૂતુલ રોગથી રક્ષણ મળે છે.- રોગ જણાય તો મેટાલેક્ઝિલ એમઝેડ ૭૨ વેપા ૨૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.-

#bajra #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/cNYdPq5h
1.0K views04:30
Open / Comment
2022-03-03 05:30:14
દેશી ખાતરો
જે સંપૂર્ણ ખાતર ગણાચ છે. તેમાં વધતા-ઓછા પ્રમાણમાં તમામ જરૂરી પોષક તત્વો મળી રહે છે. આ ખાતર ખેડૂતો જાતે તૈયાર કરે અથવા ખરીદીને એકરે ૪-૬ ટ્રોલી નાંખવું જોઈએ. પરંતુ સંપૂર્ણ સડાવીને ઉપયોગ કરવા ભલામણ.

શહેરીં ગળતીચું ખાતર
શહેરોના બર્ગીચા, રસૌડાનો કચરો, વૃક્ષોના સુકા પાન અને અન્ય નકામા કચરાને સકાવીને બનાવેલ ખાતર. આ ઉપરાંત શહેરોની ગટરોના પાણી સુકવી અને બનાવવામાં આવતું ખાતર,

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/Ry59kuAq
90 views02:30
Open / Comment
2022-03-02 05:30:14
ખાતર - રોક ફોસ્ફેટ
રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આ રોક ફોસ્ફેટ આવે છે. તેમાં સુપર ફોસ્ફેટની ગરજ સારે તેટલું ફોસ્ફરસ હોય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/HyMv3aus
539 views02:30
Open / Comment
2022-03-01 05:30:13
જમીનના નમૂના લેવા માટે કઈ કાળજીઓ રાખવાની હોય છે ?

૧. યોગ્યસાધનનો વપરાશ કરવો : જેમ કે કોદાળી, સ્કુ ઓગર, ખરપડી, લાયલપુર ઓગર વગેરે,
૨, જમીનના યોગ્ય એકમોની પસંદગીને ખેતીની જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતી 6 થી 9 ઈંચ સુધીની માટી લેવી, જમીન એકસરખી હોય તો પાંચ એફર દીઠ એક નમૂનો અને ખેતર પાંચ એકર કરતાં મોટું હોય તો એ પ્રમાણે નમૂનાની સંખ્યા વધારવી, ખેતરના બંધારણમાં ફરક (રંગ,ઢાળ, પાણીનો નિતાર) હોચ તો એ પ્રમાણે ભાગપાડી દરેક ભાગ માટે એક નમૂનો લેવો.જે ખેતર સમતળ અને સરખું હોય તો ૧૨ થી ૧૪ જગ્યા નક્કી કરી તે જગ્યાએથી માટી લઈ નમૂનો તૈયાર કરવો,
૩. જમીનની ફળદ્રુપતા અને સ્થિતિ પ્રમાણે છોડના મૂળીયા પ્રવેશતા હોય તે ઉંડાઈએથી નમૂનો લૅવો, સામાન્ય રીતે ૬” કૅ ૯” ઉડાઈ સુધીનો નમૂનો લેવો,
૪. ઘાસ તથા અન્ય કચરો સાફ કરી યોગ્ય સાધનથી નમૂનો લેવો.
કોદાળીથી નમૂનો લેવાનો હોય તો જમીનમાં ૬*' ઉંડો ખાડો કરી નીક ખોદી, એક બાજુથી અડધો ઈંચ ઊંડું ચકતું લેવું. એ રીતે ૬“ કે ૯” સુધીની ઉંડાઈએથી ખેતરમાં નિશાની કરેલી જગ્યાએથી નમૂનો લઈ વાસણમાં અથવા જાડા કાગળમાં કે સારા કપડા પર ભેગો કરવો.
પ......

વધુ વાંચો:https://tny.app/4mibvSR5
99 views02:30
Open / Comment