Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 9

2022-05-26 13:30:22
- વરસાદ આવે તે પહેલા ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં કેમ રહે ?- તે માટે આ વર્ષે ફરીવાર- એક ટુકડી બનાવી આયોજન વિચારી લેવું જોઈએ જ્યાં પાણી અટકતું હોય ત્યાં બધે ચેક ડેમ કે પછી બોરી બંધ કે આડબંધ બનાવવા લાગી પડવું જોઈએ હજુ આપણી પાસે સમય છે હવે તો ટેક્નોલોજીના યુગમાં ગામડાને બધાએ પોતાના ગામના ખેડૂતોના વોટ્સએપ ગ્રુપ બનાવી એક ટિમ રૂપે આ કામ કરવું જોઈએ તો તેમાં આવતા વર્ષની ખેતી, પાણી સંગ્રહ, રીચાર્જ, ખેત તલાવડી, ચેક ડેમ રીપેરીંગની વાતો કરી શકાય-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/ctmCL1yM
721 views10:30
Open / Comment
2022-05-26 10:38:59 વરતારાના વિદ્વાનો સાથે ગોષ્ઠી યોજાય
754 viewsedited  07:38
Open / Comment
2022-05-25 07:30:14
- વર્ષાવિજ્ઞાન હોય કે ભારતીય હવામાન ખાતું હોય બધા એકી અવાજે આ વર્ષે સારા વરસાદની આશા વ્યકત કરી રહ્યા છે. પરંતુ આપણે રહ્યા કોઠાસુજ ધરાવતા ખેડૂત તેથી બધું- કાંઈ છાપાનું માની ન લઈએ એમાં અત્યારનો- સમય પણ આપણને ઘણું શીખવે છે- કે છાપું હોય- કે સોશિયલ મીડિયા બધા કઈ દુધે ધોયેલા નથી હોતા ?!- સોશિયલ મીડિયા તો સૌ અફવાનું પડીકું થતા જાય છે પણ વરસાદની વાત તો આપણને ગમે કારણ કે- વરસાદ આપણને ઈશ્વરની અનમોલ ભેટ છે . વરસાદનું ખાતું ભગવાને તેની પાસે રાખ્યું છે , પાણી આપણે બનાવતા નથી ઈશ્વર મોકલે છે તેથી પાણીના ટીપે ટીપાનું સાચું મુલ્ય ખેડૂત જ સમજી શકે . વરસાદના ટીપે ટીપાનો આપણે સંગ્રહ કરી લઈએ અને ટીપે ટીપે પાઈએ તો પછી આપણી ખેતીમાં આના જેવું બીજું શું રૂડું ગણાય.

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/dtPPvazE
935 views04:30
Open / Comment
2022-05-24 07:30:14
- મરચીના મહત્વના રોગો ક્યાં ક્યાં આવે છે ? તેવા એક પ્રસના નો જવાબ લખીયે તો નોંધો કે મરચીમાં- એન્થ્રેકનોઝ, પાનના ટપકા, ભૂકી છારો, મરચીનો સુકારો , ફાયટોપથોરા, સરકોસ્પોરા ફ્રોગ આઈ, સુકારો, ડાયબેક, એક ડાળીનો સુકારો વગેરે આવે છે આ માટે કઈ દવા નો ઉપયોગ કરવો તે તમે વિના મુલ્યે કૃષિ વિજ્ઞાન મેગેઝીનની ફેસબુક- અથવા ટેલિગ્રામ ચેનલ ઉપર સર્ચ કરીને વાંચી શકો છો સાથે જો તમારે મરચી ની જીવાત જેવી કે ચુસીયા જીવાતો જેવીકે હઠીલી થ્રિપ્સ, સફેદમાખી, કથીરી, ગલ મીંજ મચ્છર , ઈયળ ના સચોટ નિયંત્રણ માટે ભારતની કઈ કંપનીએ નવી દવા બઝારમાં મૂકી તેની વિગત વસાચવી હોય તો તે માટે ઉપરની ફેસબુક અથવા ટેલિગ્રામ ચેનલમાં વખતો વખત પ્રસિદ્ધ થશે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/No3tVGJf
1.1K views04:30
Open / Comment
2022-05-23 18:30:21
#મરચી અને #કપાસ નાં પાકમાં આવતી ઈયળો અને થ્રીપ્સના અસરકારક નિયંત્રણ માટે નીબ્રો અને ચિંગાર

વધુ માહિતી માટે ફોન કરો. ૯૭૨૫૫ ૩૩૫૩૩

#કૃષિ_કોલમ......

વધુ વાંચો:https://tny.app/jbvmwIuL
1.2K viewsedited  15:30
Open / Comment
2022-05-23 09:30:13
-
મરચીની ખેતીમાં કાળજી નંબર 2 કોઈ હોય તો મરચીની- ફેર રોપણી પછી થોડા દિવસ મરચીના છોડને આખા ખેતરમાં ગ્રો કવર થી થોડો સમય ઢાંકવાથી ફાયદો થાય છે , મરચીની રોપણી સપાટ ક્યારાને બદલે ફક્તને ફક્ત રેઝબેડ એટલે કે પાળા- ઉપર કરવી , સપાટ ક્યારા- કરશો તો ફાયટોપથોરા આવશે , દર ૧૦ દિવસએ મરચીના થડે થડે જરૂરી ફુગનાશક અને નવા પ્રકારના ખાતરોનું ડ્રેેન્ચિંગ, રોજ મરચીના ખેતરમાં આંટો મારવો, અવલોકન કરવું, નવી નવી ફુગનાશક અમને નવી જંતુનાશકોનો પ્રયોગ કરવો, નામ નેઠા વગરની બાયો દવાનો પ્રયોગ કરવાની મનાઈ કારણકે ખોટી દવાથી- મરચીના છોડને અને પાનને એટલો- આઘાત લાગે છે છોડ પાછો પડી જાય છે , ફળ મોડો લે છે , ફળ નબળા- રહે છે , થાયજ ને ,- પહેલા પાંદડા પોતાની ઉપર- થયેલ લીટામાંથી પોતાને રીપેર કરે પછી ફળ આપે ને ? આવી આવી કાળજી કરવાની તૈયારી હોય તો મરચીની ખેતી ખુબ સારી છે

#chili #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text......

વધુ વાંચો:https://tny.app/2L9K2ALt
1.2K views06:30
Open / Comment
2022-05-23 08:06:08
893 views05:06
Open / Comment
2022-05-22 07:30:14
- મરચીની ખેતીમાં સૌથી વધુ શું કાળજી લેવી ? બીજો પ્રશ્ન છે વધુ ટીડીએસ વાળું પાણી મરચીમાં ચાલે ? આવા આવા પ્રશ્નો આવ્યા છે તો આજે શરૂઆત- કરીયે તો- મરચીની ખેતીમાં મહત્વની વાત હોય- તો તે છે જમીન અને પાણીની ગુણવત્તા, જમીનની કેળવણી, છોડને મદદ કરતી ખેતી પધ્ધતિ જેવી કે તંદુરસ્ત રોપ, રોપની કાળજી, રોપમાં સફેદ માખીનો ઉપદ્રવ ના થાય તે માટેની કાળજી, આપણે મેલેરિયા નાબુદીના મોટા મોટા બેનર બસસ્ટેન્ડ અને મોટા ચોકમાં વાંચીયે તો લખ્યું હોય , મેલેરિયા મચ્છર થી ફેલાય છે , તો જો મરચી વાવવાના હો તો તમારી વાડીયે એક પૂઠામાં લખો અને ટીંગાડી રાખો કે મરચીમાં વાયરસ ચુસીયા જીવાત થી ફેલાય છે-

#chili #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/6KiVQnqZ
497 views04:30
Open / Comment