Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 8

2022-06-01 08:30:13
- -વરસાદ ના વાવડ ના હિસાબે આ વર્ષે કયો પાક કરવો તેની વાત કરીયે તો બાઝાર એમ કહે છે કે કપાસ બોલગાર્ડ 2 આવર્ષે વધશે અને મગફળી નું તો વાવણી કેવી થાય તેના ઉપર છે , મરચીની ખેતી તો પોકેટ પ્રમાણે થાય છે ત્યારે ગોંડલ માં મરચી નું વાવેતર રાબેતા મુજબ જેટલું રહેશે ગયા વર્ષે વધ્યું હતું તે ઘટશે, હા સોયાબીન બધાને થોડા વીઘામાં કરવું છે તેવું લાગે છે , સોયાબીનમાં ભારતની સૌથી મોટી કંપની ઇગલ સીડ્સના શ્રી કોલતે- -કહે છે કે સોયાબીનમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સટીંફીઇડ અને રિસર્ચ બીજની ડિમાન્ડ છે , ઇગલ ભારતમાં સૌથી વધુ સોયાબીન વેચે છે ત્યારે આ- વર્ષે એક્સેલન્ટ બ્રાન્ડ દ્વારા સ્પેશ્યલ- ફુગનાશકનો પટ- અને એકસરખા દાણા ની ગુણવતા આપી- થોડું બીજ મોંઘુ હશે પણ સરવાળે સસ્તું પડશે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PjBH8Rkp
580 views05:30
Open / Comment
2022-06-01 07:30:14
પૂરતુ પાણી પીઓ : - -દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે રોજ ૮ થી ૧૦ પ્યાલા પાણી પીવું જોઈએ. પૂરતુ પાણી પીવાથી શરીરમાંના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ફ્લૂ થવાની શક્યતા ઘટે છે . ગરમી સામે રક્ષણ મેળવવા માટે લીંબુ વર્ગના ફળોનો રસ અને નાળિયેરનું પાણી લેવું જોઈએ.

#Health_n_fitnesh #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PIZP0Zaf
655 views04:30
Open / Comment
2022-05-31 18:30:35
- -ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આ અંક- તમારા હાથમાં આવશે અમાસ બીજા દિવસે હશે અને જેઠ મહિનો બેસસે , જેઠ મહિનો આવે એટલે આપણને તાલાવેલી થાય અને વિચાર આવે કે વરસાદ કેવા પડશે ? આપણું વર્ષ વિજ્ઞાન પણ આ વર્ષને બહુ સારું નથી ગણતા- ત્યારે વરસાદના પાણીને લણી લેવાનું ગોઠવવું પડશે , આપણને ખબર છે તે સૂત્ર સીમનું પાણી સીમમાં , ખેતરનું પાણી ખેતરમાં , ગામનું- પાણી ગામમાં કેવી રીતે જમીનમાં ઉતારવું તેનો વિચાર કરવાનો સમય છે- જો કે હવામાન ખાતું શું કહે છે ? તે હવે ખબર પડશે , જોકે એ તો કહેશે વરસાદ 99 ટકા છે- આપણે હવામાન ખાતાની પ્રતિષ્ઠા વધે અને તેની આગાહી સાચી પડે- તેવું થાય તેવી આશા રાખીએ--

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/wQblmVE7
245 views15:30
Open / Comment
2022-05-31 08:30:13
કપાસની પ્રખ્યાત જાત અજીત-૫ અને અજીત ૧૫૫ વાવો. વધુ માહિતી માટે ફોન કરો અથવા તમારું નામ નોધાવો કંપની પ્રતિનિધિ ટૂંક સમયમાં આપનો સંપર્ક કરશે.......

વધુ વાંચો:https://tny.app/6kQPbY5i
549 views05:30
Open / Comment
2022-05-30 07:30:14
ઉપરથી ધોમ ધખતો તાપ, નીચે ભઠ્ઠી સમાન ધગતી ધરા, અને માળામાં પાથરણું પાછું હોય તડકામાં તપી ઉઠે એવા કાંકરાનું ! આવી અસહ્ય ગરમીથી ઈંડાને બચાવવા ટીટોડીનો પરિશ્રમ જોવા જેવો હોય છે. મેં જોયું છે કે - આ પંખી નજીકમાં જ્યાં પાણીનો વહેતો ધોરિયો, પાણી ભરેલ ખાડો, કે નદીનો ચાલુ પ્રવાહ હોય ત્યાં આવીને પાણીમાં ઉભી રહે, વારંવાર પગ વાંકા કરી પેટ પાણીમાં ઝબોળી ખૂબ ટાઢું કરે અને પેટ નીચેના પીંછામાં સંઘરી શકાય તેટલું પાણી સંઘરીને પછી માળે પહોંચવાનું. હવે જો ઉડીને જાય તો તો પાણી બધું ખરી પડે નીચે ! માટે હાલતી હાલતી પોતાના માળે પહોંચી જાય. ત્યાં આવી રીતે પાણીવાળા થઈને બેઠેલ સાથીદારને ઉઠાડી પોતે ઈંડા પર બેસી જઈ એને ટાઢક આપે. આ રીતે ઈંડા સેવાય ત્યાં સુધી સવારના ૧૦ વાગ્યાથી તે સાંજના ૪-૫ વાગ્યા સુધી બન્ને સાથીદારો વારા ફરતી આ કાર્યક્રમ ચાલુ રાખે.

#Birds #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://w......

વધુ વાંચો:https://tny.app/4a3XBrGj
870 viewsedited  04:30
Open / Comment
2022-05-28 07:30:13
કપાસ : થ્રિપ્સ -
-આ જીવાતોનું પ્રમાણ- વધારે જણાય તો પહેલા બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ- ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવોઉપદ્રવ વધુ જણાય તો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૮ મીલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૫ ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા- ડીનોટેફ્યૂરામ ૨૦ એસજી ૧૫ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસિ ૧૫ મીલિ અથવા ફિપ્રોનિલ ૫ એસસી ૩૦ મીલી અથવા- એસીફેટ ૫૦% + ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૫ મીલિ અથવા એસીફેટ ૨૫% + ફેનવાલરેટ ૩% ઇસી ૧૫ મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

#Cotton #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/2MaesWDc
631 views04:30
Open / Comment
2022-05-27 07:30:13
- બીજુ કે આગાહીકારો- સારા- વરસાદનું કહે છે. તેથી આ વર્ષે કપાસની જાત પણ એવી પસંદ કરવી પડશે જેથી વધુ વરસાદમાં ફાલ ખરણ ઓછું થાય અને વહેલું ઉત્પાદન મળી જાય . જોજો ભૂલી જતા નહિ કે કપાસનો બહુ વિકાસ કરાવવા નો નથી , કપાસ વહેલો પકાવવા વૃદ્ધિ નિયંત્રકો નો પ્રયોગ વિષે જાણી રાખજો .ગુલાબી આવે તે પહેલા કપાસ ઘરમાં આવે તેવું આયોજન કરનાર જીતશે .કપાસની ખેતીમાં ફેરોમોન ટ્રેપ નું મહત્વ બરાબર સમજી લેજો અને ફરજીયાત વાપરજો , વધુ માહિતી અને બીજ પસંદગી માટે ગત વરસ ના અનુભવી ખેડૂતોને ફોન કરવા હોયતો કૃષિ વિજ્ઞાન માસિકના કપાસ વિશેષાંકમાં સફળ ખેડુની સફળ વાર્તા આવીછે તેને પૂછો , જોડાવ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજમાં

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/ywBGW3nI
858 views04:30
Open / Comment
2022-05-26 15:30:17
કૃષિ વિજ્ઞાન લોકપ્રિય મેગેઝીન -
ખેતી ની માહિતી હવે તમારા મોબાઈલમાં-

#ADVT #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/WYiioTMb
868 viewsedited  12:30
Open / Comment
2022-05-26 14:30:15
ડાંગર - ગાભમારાની ઇયળ નિયંત્રણ - -ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદ્‌અંશે ઓછો જાેવા મળે તેવી- જાતોની પસંદગી કરવી જાેઇએ.-આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા)- વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે- ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો.-ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં)- કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય.-ડાંગરની ફેરરોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવાથી ગાભમારાની- માદા ફૂદીએ પાનની ટોચ ઉપર મૂકેલ ઇંડાના સમૂહનો નાશ થશે. આમ થતા તેનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી રોપાણ કરેલ ખેતરમાં આગળ વધતો અટકી શકે છે.

#insect_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/4duDsL3y
863 views11:30
Open / Comment