Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0

The latest Messages 6

2022-06-10 17:30:18
ઇન્ડો યુએસ બાયોટેક : કપાસ બીજ પસંદગી વિશેષાંક

https://krushivigyan.com/2022/06/08/indouscotton-3/......

વધુ વાંચો:https://tny.app/KAwOVh2S
256 views14:30
Open / Comment
2022-06-10 09:30:15
- -આપણે જો આપણે જે વાપરીએ તે દવાના પરિણામો વિષે એક બીજા ને જો કહીયે તો આપણા બધાના કેટલાય ખોટા ખર્ચ બચી જાય એટલેજ હું કહું છું કે એકબીજાએ વાપરેલી પાક સંરક્ષણ દવાના પરિણામોની ચર્ચા- મિટિંગમાં ખાસ કરો જેના પરિણામ સારા હોય તે ઉપયોગ બીજા કરશે તો તેને દવા ખર્ચ માં બચત થશે .
દા.ત. તમારા કપાસના પાન લાલ થયા છે તમે તમારી શનિવારીય- -મીટીંગમા પાન બતાવો છો- ગૃપના ખેડૂતોમાંથી એક મિત્ર કહે કે મારે આવા જ પાન થયા હતા તેમાં મે પોટેશીયમ સોનાઈટ પંપે ૧૫૦ ગ્રામ નો છંટકાવ કર્યો તો પોટાશની ખામીની પૂર્તિ થતા છોડ તંદુરસ્ત થઈ ગયા હતા. હવે બીજી રીતે વિચારો તમે સીધા જ જંતુ દવાના વેપારી પાસે ગયા તો શું થઇ શકે ? કદાચ ડીલર પાન લાલ થવા પાછળ રોગ જવાબદાર છે તેમ સમજીને ફુગનાશક દવા આપી તો ? તો તમારા તો ૮ દિવસ ગયા ને ? ઉત્પાદન ઘટ્યું તે પણ તમારું ઘટ્યું , નિયમ આધારિત ખેતી કરો . એક બીજાને અરસ પરસ બધું કહેતા રહો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ #cotton

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushi......

વધુ વાંચો:https://tny.app/e6Rwo3Jl
451 views06:30
Open / Comment
2022-06-09 09:30:14
- -ગૂગલને પૂછતાં જાણવા મળ્યું કે પારિજાત નામની જંતુનાશક બનાવતી કંપનીએ પોતાના સંશોધન ના આધારે ફોલ આર્મી એરલેકે લેપિડોપ્ટેરા ગ્રુપ માટે પેટંટેડ દવા વેલેક્ટિન બઝારમાં મુકી છે ભારતમાં તેને વેચાણ ની મંજૂરી મળી છે , પારિજાત આ દવા વિદેશમાં પણ વેચવા માંગે છે મંજૂરી મળ્યે તે વેચશે , વેલેક્ટિન મરચી , કપાસ અને મકાઈની ઈયળો માટે નવી દવા છે .તમે પણ મકાઈમાં ફોલ આર્મી થી પરેશાન હો તો આનો પ્રયોગ કરી શકો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/TeV0H8uI
169 views06:30
Open / Comment
2022-06-09 08:30:14
- -ગૂગલને પૂછતાં જાણવા મળ્યું કે પારિજાત નામની જંતુનાશક બનાવતી કંપનીએ પોતાના સંશોધન ના આધારે ફોલ આર્મી એરલેકે લેપિડોપ્ટેરા ગ્રુપ માટે પેટંટેડ દવા વેલેક્ટિન બઝારમાં મુકી છે ભારતમાં તેને વેચાણ ની મંજૂરી મળી છે , પારિજાત આ દવા વિદેશમાં પણ વેચવા માંગે છે મંજૂરી મળ્યે તે વેચશે , વેલેક્ટિન મરચી , કપાસ અને મકાઈની ઈયળો માટે નવી દવા છે .તમે પણ મકાઈમાં ફોલ આર્મી થી પરેશાન હો તો આનો પ્રયોગ કરી શકો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/7pGF0TFT
236 viewsedited  05:30
Open / Comment
2022-06-08 10:30:17
ગુલાબી ઈયળના નિયંત્રણ માટે અગાઉથી શું પગલા લેવા તેની માહિતી આપતા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક ડો. ઢોલરીયા
#pinkbolworm #gulabiiyal #krushivigyan #cotton

https://fb.watch/dqwDygLlAA/......

વધુ વાંચો:https://tny.app/CgPXiHSa
536 views07:30
Open / Comment
2022-06-08 08:30:15
- -ખાતરોની પૂર્તિ હંમેશા આપણે કેટલું ઉત્પાદન લેવું છે તેના ગુણોતરમાં અને જમીન ચકાસણીના આધારે કરવાની હોય છે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો એક ટન એટલે કે 1000 કિલો- કપાસ પેદા કરવા માટે છોડ કેટલો નાઈટ્રોજન, કેટલો ફોસ્ફરસ અને કેટલો પોટાશ વત્તા કેટલું માઈક્રોન્યુટ્રીયન્ટ જમીનમાંથી છોડ ખેંચે છે તેના આધારે ગણતરી કરીને ઉત્પાદન કેટલું લેવું છે તેના ગુણોત્તરમા- ખાતર આપે છે . આને ક્રોપ રિમૂવલ કહે છે. બધા પાકના ક્રોપ રિમૂવલ વૈજ્ઞાનિકો એ આપણને જણાવ્યા છે તમને ખબર- ના હોય તો- -ગૂગલને પૂછો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/J9tDzaKr
630 viewsedited  05:30
Open / Comment
2022-06-07 16:30:30
- કપાસની ખેતી હોય કે મરચીની કે પછી સોયાબીન તેમાં- આવક વધારવાનો જો કોઈ મુદ્દો- હોય તો તે છે આપણા પાકમાં- વધુ ફાલ- લાગે અને અને તે ફાલ ટકે અને તે ટકેલ ફાલને પોષણ આપીને વધુ ઉત્પાદન લેવું- , પોષક- તત્વો અને ખાતર નું મહત્વ આપણે સમજવું પડશે . પરંતુ હવામાનના બદલાવના લીધે- ફાલ ખરણ કયારે થાય ? તેની ખબર હોય તો- છોડને રક્ષણ માટે પ્લાનોફીક્સ, લીહોસિન , ચમત્કાર- અથવાતો નેનોબોરોન (સેફગાર્ડ) વાપરવાની ખબર પડે ,

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/2fR2mJwz
629 views13:30
Open / Comment
2022-06-07 15:30:20
ચીકુની કળી કોરી ખાનાર ઈયળ - -બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15- લિટર પાણીમાં ભેળવી- છંટકાવ કરી શકાય.- વધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) 15- મીલિ અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ૨.૫ ઈસી 15 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦%- -સાયપરમેથ્રીન ૫% (૫૫ ઇસી) 15- મીલિ 15- લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય- કોઈપણ કીટનાશકના સતત બે છંટકાવ કરવા જાેઈએ નહીં.
#insect #કૃષિ_કોલમ
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/NPvbPwPM
601 views12:30
Open / Comment
2022-06-07 14:30:18
રાસી સીડ્સ પ્રા. લી. ની કપાસની જાતો વિષે વાંચો. કૃષિ વિજ્ઞાન બીજ પસંદગી વિશેષાંક

મે ૨૦૨૨ અંક

https://krushivigyan.com/2022/06/06/anglinaterve-2/......

વધુ વાંચો:https://tny.app/PchVdQuu
598 views11:30
Open / Comment
2022-06-06 08:30:14
- ખેતી પ્રત્યે ઉત્સાહિત રહેવું હોય તો જ્ઞાનને વહેંચવું જોઈએ. પોતાને મળેલા સારા પરિણામો બીજાને જણાવવા જોઈએ, જેમ પુછાતા પંડિત થવાય તેમ જ્ઞાન વહેંચવાથી વધે છે. આપણી આજુબાજુના ૧૨-૧૫ ખેડૂતમિત્રનું એક વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપ બનાવો, ફક્તને ફક્ત ખેતીના સુધારાની વાતોનું આદાન પ્રદાન આ ગ્રુપમાં કરો, દર શનીવારે ગુગલ ડુઓ ઉપર વિડીઓમાં મીટીંગ કરો. ખેતીમાં આવતા વિવિધ રોગ-જીવાત અને પ્રશ્નોનું સમાધાન પોતાના જ ગૃપમાં મળવા મંડશે અને ખેતી ખર્ચ ઓછું થશે.

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/tfZqZSRI
764 views05:30
Open / Comment