Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0

The latest Messages 4

2022-06-21 06:40:04
મરચીના ચુસીયા - -મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.- તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ.- ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે

#chili #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/uRyvqt7l
362 views03:40
Open / Comment
2022-06-20 16:40:05
ડાંગર (ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ ખેતરના શેઢાપાળા નીંદણ મુકત અને સાફ રાખવા. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.ખેતરમાં સૂકારાના રોગની શરૂઆત દેખાય તો તરત જ ત્યાર પછી આપવાનો થતો નાઈટ્રોજનયુકત ખાતરનો હપ્તો રોગ કાબુમાં આવ્યા પછી જ આપવાની વ્યવસ્થા કરવી.- રોગની શરૂઆત જણાય કે તરત જ શકય હોય તો રોગીષ્ઠ પાન-છોડને ઉખાડી, બાળીને નાશ કરવો.રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી.- રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફૂટ અવસ્થા સમયે 15- લિટર પાણીમાં 1.5- ગ્રામ સ્ટ્રેપ્ટ્રોસાયક્લિન- -30- ગ્રામ તાંબાયુકત જીવાણુનાશક (કોપર ઓક્ઝિકલોરાઈડ)નું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ આખા છોડ ભીંજાઈ જાય તે રીતે છાંટવાથી રોગને કાબુમાં લઈ શકાય છે. જીવાણુનાશકનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયગાળામાં કરવો.

#insect #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
......

વધુ વાંચો:https://tny.app/j9nEijfM
134 views13:40
Open / Comment
2022-06-20 16:40:04

120 views13:40
Open / Comment
2022-06-20 10:40:03
ડાંગર (ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ - -ખેતરના શેઢાપાળા નીંદણ મુકત અને સાફ રાખવા. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.ખેતરમાં સૂકારાના રોગની શરૂઆત દેખાય તો તરત જ ત્યાર પછી આપવાનો થતો નાઈટ્રોજનયુકત ખાતરનો હપ્તો રોગ કાબુમાં આવ્યા પછી જ આપવાની વ્યવસ્થા કરવી.- રોગની શરૂઆત જણાય કે તરત જ શકય હોય તો રોગીષ્ઠ પાન-છોડને ઉખાડી, બાળીને નાશ કરવો.રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી.- રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફૂટ અવસ્થા સમયે 15- લિટર પાણીમાં 1.5- ગ્રામ સ્ટ્રેપ્ટ્રોસાયક્લિન- -30- ગ્રામ તાંબાયુકત જીવાણુનાશક (કોપર ઓક્ઝિકલોરાઈડ)નું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ આખા છોડ ભીંજાઈ જાય તે રીતે છાંટવાથી રોગને કાબુમાં લઈ શકાય છે. જીવાણુનાશકનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયગાળામાં કરવો.

#insect #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan......

વધુ વાંચો:https://tny.app/KgndS6IH
319 views07:40
Open / Comment
2022-06-20 05:40:06
- ફરી એકવાર ગ્રાફટિંગ વિશે જાણીએ આપણને ખબર છે કે રાયણના છોડ ઉપર ચીકુની કલમ કરીએ તો ચીકુને રાયણના મૂળનો લાભ મળે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું છે કે જે દેશી અથવાતો અન્ય જાતોમાં મૂળ પ્રદેશનો મહત્તમ વિસ્તાર થતો હોય તેવા મૂળવાળા છોડ ઉપર બીજા છોડને ગ્રાફટીંગ દ્વારા લગાડી દેવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે. દા.ત. ટમેટાના રૂટ સ્ટોક ઉપર હવે વધુ રોગ આવે છે, ઉત્પાદન ઓછું મળે છે તો વૈજ્ઞાનિકો જંગલી ટમેટાના મૂળ પ્રદેશનો ઉપયોગ કરવા જંગલી ટમેટામાં ટમેટાની હાઈબ્રીડ જાતનું ગ્રાફટીંગ કરે છે તેથી ચમત્કારીક પરીણામ મળે છે. હવે તે હાઈબ્રીડ જાતમાં રોગ ઓછા લાગે છે અને ઉત્પાદન અઢળક મળે છે. ટુંકમાં આપણે જે જાતના ફળ, સ્વાદ, રંગ ગમે છે તેના ભાવ બજારમા સારા મળે છે. તેના છોડને બીજાના રૂટસ્ટોક ઉપર ગ્રાફટિંગ કરવાથી ઉત્પાદન વધારી શકાય છે. ભવિષ્યમાં બીજને બદલે ગ્રાફટીંગ કરેલા રોપ આપણે ખરીદતા હશું. વૈજ્ઞાનિક ખેતીની અવનવી માહિતી વધુ આવતા અંકે .

#કૃષિ_વિજ્ઞાન #krushivigyan #graftingplants

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vig......

વધુ વાંચો:https://tny.app/rOSfQb00
424 views02:40
Open / Comment
2022-06-20 05:40:05

356 views02:40
Open / Comment
2022-06-19 14:40:03
મરચીના ચુસીયા - -મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.- તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ.- ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે

#chili #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/ZPVSc2jQ
519 viewsedited  11:40
Open / Comment
2022-06-19 10:40:20
- ફરી એકવાર ગ્રાફટિંગ વિશે જાણીએ આપણને ખબર છે કે રાયણના છોડ ઉપર ચીકુની કલમ કરીએ તો ચીકુને રાયણના મૂળનો લાભ મળે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું છે કે જે દેશી અથવાતો અન્ય જાતોમાં મૂળ પ્રદેશનો મહત્તમ વિસ્તાર થતો હોય તેવા મૂળવાળા છોડ ઉપર બીજા છોડને ગ્રાફટીંગ દ્વારા લગાડી દેવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે. દા.ત. ટમેટાના રૂટ સ્ટોક ઉપર હવે વધુ રોગ આવે છે, ઉત્પાદન ઓછું મળે છે તો વૈજ્ઞાનિકો જંગલી ટમેટાના મૂળ પ્રદેશનો ઉપયોગ કરવા જંગલી ટમેટામાં ટમેટાની હાઈબ્રીડ જાતનું ગ્રાફટીંગ કરે છે તેથી ચમત્કારીક પરીણામ મળે છે. હવે તે હાઈબ્રીડ જાતમાં રોગ ઓછા લાગે છે અને ઉત્પાદન અઢળક મળે છે. ટુંકમાં આપણે જે જાતના ફળ, સ્વાદ, રંગ ગમે છે તેના ભાવ બજારમા સારા મળે છે. તેના છોડને બીજાના રૂટસ્ટોક ઉપર ગ્રાફટિંગ કરવાથી ઉત્પાદન વધારી શકાય છે. ભવિષ્યમાં બીજને બદલે ગ્રાફટીંગ કરેલા રોપ આપણે ખરીદતા હશું. વૈજ્ઞાનિક ખેતીની અવનવી માહિતી વધુ આવતા અંકે .

#ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચ......

વધુ વાંચો:https://tny.app/ZCVBYXbc
578 viewsedited  07:40
Open / Comment
2022-06-17 09:40:04
- ફૂગ અને જીવાતના નિયંત્રણની વાત આવે ત્યારે તેના માટે સારી ક્વોલીટીની જંતુનાશક અને ફૂગનાશકની જરૂરીયાત પડે છે. ગુજરાતની વાત કરીએ તો ડ્રીમફિલ્ડ કેમિકલ કંપની પોતાના ઉત્પાદનો સાથે બઝારમાં આવી છે. કંપનીના પ્રતિનિધિ સાથે સીધી વાત કરીને તમારી જરૂરીયાતની પ્રોડક્ટ્સ માટે માહિતી મેળવી રાખો. મગફળીના બીજ ને સફેદધેન થી બચાવવા માટે પટ આપવા માટે એફએસ ફોર્મ્યુલેશનનું ઓઝોન વિષે પૂછો અને તેનો- પ્રયોગ કરો.-- ૯૭૨૫૫૩૩૫૩૩ ફોન નંબર-

#ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/2uee5YG1
319 views06:40
Open / Comment
2022-06-17 08:43:03
-
આપણી શિયાળા અને ઉનાળામાં ખેતીમાં ઊંડા પાણીને લીધે ખેતી નબળી થતી જાય છે ત્યારે પહેલો વિચાર આવે કે કુવા અને બોરનું પાણીને કેમ સુધારવું ?- પાણીને સુધારવાનો સૌથી પહેલો વિચાર છે વરસાદી પાણીને તમારા ખેતરની આસપાસ તળ માં ઉતારે તેવો પ્રબંધ કરો , ખેતરનું પાણી ખેતરમાં રહે તેવું- કરો તો પાણીનું તળ ઊંચું આવતા પાણીમાં રહેલા દ્રવ્ય ક્ષારો ઓછા થશે પાણીનો- પી એચ જાણીને તમારા પાણીની ગુણવતા તમે જાણી શકો છો આ માટે તમારા પાણીનો વખતો વખત લેબોરેટરી ટેસ્ટ કરવો વધુ વિગત માટે ફોન કરો 98794 56076

#ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/VAt8nxb0
311 views05:43
Open / Comment