Get Mystery Box with random crypto!

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 10

2022-05-21 08:30:15
- છેલ્લે કપાસની- વાત કરીયે કપાસની ખેતીમાં આ વર્ષે ફરી બોલગાર્ડ 2 બીજની ખપત રહેશે કારણ કે આ વર્ષે કપાસના ભાવ ખુબજ સારા રહા અને જે ખેડૂતોએ ઓછી મહેનત કરીને ફટ ફટ વિણાટ પણ નોતી કરાવી તેને આ ભાવ ચડતરનો વિશેષ લાભ ખાટી ગયા બોલો એટલે આ વર્ષે ફરી ગુલાબીથી ડર્યા વિના બોલગાર્ડ 2 કપાસની ડિમાન્ડ નીકળી છે , ખેડૂતોના બોલગાર્ડ 2 ના અનુભવો તમારે વાંચવા હોય તો કૃષિ વિજ્ઞાન મેગેઝીનના ફેસબુક પેજને લાઈક કરશો તો તમને વાંચવા મળશે , જો તમે વાંચો તો એક કામ ખાસ કરજો , સફળ થયેલ ખડૂત મિત્રને મોબાઇલ મારીને પૂછજો કે તમે કપાસ સારો પકવી શકયા તેનું રહ્શ્ય કહો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/DbAjFR53
668 views05:30
Open / Comment
2022-05-21 07:30:13
મગફળી : ધૈણના નિયંત્રણના પગલાં -
આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને સામૂહિક ધોરણે ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણી લઈ નાશ કરવો.-મિથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે, તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ X ૫ સે.મી.ના વાદળી (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મીલિ જેટલું મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.મિથોક્સી બેન્ઝીનના ટ્રેપ જે ઝાડ પર મૂકવાના હોય તે ઝાડ પર અગાઉ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મીલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-આ ઉ૫રા......

વધુ વાંચો:https://tny.app/TF3WYDPS
80 views04:30
Open / Comment
2022-05-19 08:30:12
ભીંડા : પીળી નસનો રોગ -
રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો.- ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા ઇમિડાકલોપ્રીડ (૧૦ મીલિ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) ની માવજત આપ્યા બાદ એસીફેટ ૫૦% વે.પા.- -ઇમિડાકલોપ્રીડ ૧.૮% વે.પા. (૦.૦૨૬%) ના ૪૦, ૫૫ અને ૭૦ મા દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસનો રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય.- રોગપ્રતિકારક જાતોનું નવી હાયબ્રીડ વાવેતર કરવું.- રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મીલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-

#Disease_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/0FGCd34t
274 views05:30
Open / Comment
2022-05-19 07:30:15
- મરચીની ખેતીની નવી ટેક્નિક એમ કહે છે કે મરચીની વૈજ્ઞાનિક ખેતી કરવી હોયતો ઊંચા પાળા તેના ઉપર ટપકની નળી અને તેના ઉપર 30 માઇક્રોનનું ઉપરથી સિલ્વર અને અંદરથી કાળું પ્લાસ્ટિક મ્લચીંગ કરીને બને તરફ માટી નાખી ને દબાવી દેવાનું હોય છે. મ્લચીંગ બહુ સારી વસ્તુ છે, મ્લચીંગ કરવાથી ટપકથી આપેલ પાણી તડકાથી ઊડી જાતું નથી, ભેજ સતત પાળા માં જળવાય રહે તેથી મૂળનો વિકાસ ખુબ સારો થાય છે, પાળામાં આપેલ ખાતરોનો પુરે પૂરો લાભ મળે છે, મ્લચીંગ ઉપર પડતા સૂર્યપ્રકાશથી પાળા નજીક ચુસીયા ઓછા આવે છે, વધુ વરસાદ વખતે પાળા હોય તેવી મરચીમાં પાણી લાગવાનો પ્રશ્નજ ઉપસ્થિત થતો નથી અને ફાયટોપથોરા સુકારો લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે, બોલો હવે તો પાળા ઉપર મરચી કરશો ને ?

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/AyQxXF1G
325 views04:30
Open / Comment
2022-05-18 10:30:13
ભીંડા : તડતડીયાં - -
લીમડા આધારિત તૈયાર કીટનાશકનો ૧૫ મીલિ (૫ ઇસી) થી ૭૫ મીલિ (૦.૦૩ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.- વધુ ઉપદ્રવ વખતે ફ્લોનીકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૬ ગ્રામ, ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૧૫ ગ્રામ, ડીનોટેફ્યૂરાન ૨૦ એસજી ૧૫ ગ્રામ,એસીફેટ ૫૦% + ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૫ મીલિ, એસીફેટ ૨૫% +- ફેનવાલરેટ ૩% ઈસી ૧૫ મીલિ, ડાયફેન્થ્યૂરોન ૪૭%- + બાયફેન્થ્રીન ૯.૪૦% એસસી ૧૮ મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

#insect_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/kUu355oJ
624 views07:30
Open / Comment
2022-05-18 07:30:14
- હવે મરચીની વાત કરીએ નવી ટેકનોલોજી મુજબ મરચીની ખેતી કરી હોય અને વીઘે 35 થી 50 મણ થી વધુ સૂકા મરચા પેદા કર્યા હોય તેવા ખેડૂતોને મળવા જાવ, બીજા ગામના ખેડૂત હોય તો તેને ફોન કરી મુલાકાત કરવા જાવ, મરચીની ખેતી માટે શું સાવચેતી રાખવી ? અને પહેલેથી શું કાળજી રાખવી તે બરાબર જાણી લ્યો તો મરચીની ખેતી કરવા જેવી છે, વરસાદ વધુ પડે તો મરચી બગડે નહિ તેમાટે સતત નવી માહિતી સારા મરચીના ટેલિગ્રામ કે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને સતત માહિતી મેળવતા રહો . તમારી જમીનમાં જો નિતાર સારો ના હોઈ અને પાણી ભરાય રહેતું હોય તો તેવી જમીનમાં વરસાદ વખતે મરચીના પાકને નુકશાન થાય પણ તેનો ઉપાય પણ છે તે અગાઉથી જમીન તૈયારી કરવાની આધુનિક ટેક્નિક અપનાવવી પડે, આપણા વિસ્તારમાં મરચીનો પાક સીધા ખેતરમાં મોટા મોટા ક્યારા કરીને વવાય છે તે પદ્ધતિ જૂની છે . હવે મરચીની ખેતી પાળા અને મ્લચીંગ સાથે ટેકા મારીને કરવાનો યુગ છે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
......

વધુ વાંચો:https://tny.app/T4igozXp
592 views04:30
Open / Comment
2022-05-17 08:30:13
મરચી, ટામેટી : કોકડવા - -
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મીલિ પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૩૦ મીલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૨૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મીલિ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

#chili #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/r4xOf8L9
488 views05:30
Open / Comment
2022-05-17 07:30:15
- -કઠોળના પાકોમાં અડદની ખેતી મિશ્ર પાક પદ્ધતિ માટે શ્રેષ્ઠ છે, અડદની હવે સારી જાતો બઝારમાં આવી છે, અડદની ઉભડી જાતોની પસંદગી કરીને અડદની ખેતીમાં પૂરક આવક મેળવી શકાય છે, ગયા વર્ષે જે ખેડૂતોએ કઠોળ પાકો વાવ્યા- હતા તેને જમીન સુધાર સાથે પૂરક આવક મળી હતી , તમારી નજીકના વેપારીને પૂછો કે અડદમાં સાગા -11 નંબરની નવી જાતમાં ક્યાં ક્યાં ફાયદા છે, આ જાત 80 થી 85 દિવસમાં પાકી જાય છે અને ઉભડી જાત છે ,ગુચ્છાદાર સીંગો લાગે છે અને વહેલી પાકતી હોવાથી અને ટૂંકા અંતરે વાવી શકાતી હોવાથી મિશ્ર પાક પદ્ધતિમાટે ઉત્તમ છે , વધુ વિગતો તમે મેળવી લેશો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/OY7Wu979
433 views04:30
Open / Comment
2022-05-16 09:30:13
-

-બઝાર ભાવની વાત આવે એટલે આજકાલ ગામના પાનના ગલ્લે અને ઓટલે બધે એકજ વાત છે આવતા વર્ષે મરચીની ખેતીમાં કેવું રહેશે ? કપાસના ભાવનું કેવું રહેશે ?- બધાને આ કપાસના ઊંચા ભાવ જોઈને- કપાસ અને મરચી કરવી છે , ડુંગળીની વાત નીકળે તો બધા કહે છે ના રે ડુંગળી તે કઈ કરાય?- અત્યારે ભાવનું સાવ તળિયું છે, સોયાબીન વાળા ખુશ છે પણ સોયાબીનનું ક્વાલિટી બીજ ગોતવું પડશે એવું બધા કેમ કહે છે ? તે ખાસ જાણજો, બીજું આ વર્ષે સારા વરસાદની આગાહી ભલે હોય તો પણ આવતા વર્ષની ખેતી મિશ્ર પાક પદ્ધતિ અને વિવિધ પાક પદ્ધતિ રૂપે કરે તે ખેડૂતને સરવાળે ફાયદો રહેશે તેવું વડીલો કહે છે અને આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાચું છે-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/rwnDxvWX
669 views06:30
Open / Comment